સુરતની ઉત્રાણ પોલીસે કોપર વાયર ચોરને પકડ્યા

Featured Video Play Icon
Spread the love

સુરતની ઉત્રાણ પોલીસે કોપર વાયર ચોરને પકડ્યા
એસીના કોપર વાયરની ચોરી કરનાર રીઢાઓને ઝડપી પાડ્યા
રીઢા ચક્કો ઉર્ફે હરીદિપક રાઠોડ અને વિજય ઉર્ફે વિજો રમેશ ભાભોર

સુરતની ઉત્રાણ પોલીસે નવા નતા બાંધકામ મકાનમાંથી એસીના કોપર વાયરની ચોરી કરનાર રીઢાઓને ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ કમિશનશન અનુપમસિંહ ગહલોત, ખાસ પોલીસ કમિશનર ડામોર, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને મદદનીશ પોલીસકમિશનર આહિરની સુચનારને લઈ પીઆઈ એસબી પઢેરીયા અને એનજી પટેલની ટીમ પીએસઆઈની આરડી ધાધલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારેઅપોકો ઈન્દ્રજીતસિંહ અને મેહુલનેમળેલી બાતમીનાઆધારે નવા બનતા બાંધકામ મકાનમાંથી એસીનાકોપર વાયરની ચોરી કરનાર રીઢા રાજ ઉર્ફે ચક્કો ઉર્ફે હરીદિપક રાઠોડ અને વિજય ઉર્ફે વિજો રમેશ ભાભોરને ઝડપી પાડી બન્નેવિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *