સુરત એસઓજીની ટીમે આરોપી અહેમદ સિરાજુદ્દીન મિસ્ત્રીને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત એસઓજીની ટીમે આરોપી અહેમદ સિરાજુદ્દીન મિસ્ત્રીને ઝડપ્યો
એનડીપીએસના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

સુરત એસઓજીની ટીમે અઠવા પોલીસ મથકમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલી સુચનાને લઈ એસઓજીના ડીસીપી રાજદિપસિંહ નકુમની ટીમ પીઆઈ એએસ સોનારા સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે હેકો જગશીભાઈ અને પોકો સિકંદરભાઈને મળેલી બાતમીના આધારે અઠવા પોલીસ મથકમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપી અહેમદ સિરાજુદ્દીન મિસ્ત્રીને ઝડપી પાડી તેનો કબ્જો અઠવા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *