અઠવા પોલીસ મથકમાં ગુજસીટોકનો ફરાર આરોપી

Featured Video Play Icon
Spread the love

અઠવા પોલીસ મથકમાં ગુજસીટોકનો ફરાર આરોપી
નાસતા ફરતા કુખ્યાત આરોપીને એસઓજીએ ઝડપી પાડ્યો
કોઠારી ગેંગના યુનુસ ગુલામ કોઠારીને એસઓજીની ટીમે ઝડપ્યો

અઠવા પોલીસ મથકમાં નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં જામીન રદ્દ થતા નાસતા ફરતા કુખ્યાત આરોપીને એસઓજીએ ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતની સુચનાને લઈ સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ઓપરેશન કારાવાસ 2 ચલાવી રહી છે ત્યારે ડીસીપી નકુમની સુચનાને લઈ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એસઓજીની ટીમે અઠવા પોલીસ મથકમાં નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલો અને જામીન રદ્દ થતા નાસતા ફરતા કોઠારી ગેંગના યુનુસ ગુલામ કોઠારીને એસઓજીની ટીમે ઝડપી પાડી તેનો કબ્જો અઠવા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *