સુરત સચીન પોલીસ મથકમાં લુંટનો વોન્ટેડ આરોપી

Featured Video Play Icon
Spread the love

સુરત સચીન પોલીસ મથકમાં લુંટનો વોન્ટેડ આરોપી
લુંટના ગુનામાં સંડોવાયેલા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
રાજ ઉર્ફે આરપી સંજય પાટીલને ઝડપી પાડ્યો

સુરત સચીન પોલીસ મથકમાં નોંધાયેલા લુંટના ગુનામાં સંડોવાયેલા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં અનિચ્છનીય બનાવ ન બને તેમાટે અગાઉ નોંધાયેલા શરીર સંબંધી ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે નાસતા ફરતા સ્કોડની ટીમે બાતમીના આધારે સચીન પોલીસ મથકમાં નોંધાયેલા લુંટના ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપી એવા મુળ મહારાષ્ટ્રનો અને હાલ પલસાણા ગંગાધરા ખાતે રહેતા રાજ ઉર્ફે આરપી સંજય પાટીલને ઝડપી પાડી તેનો કબ્જો સચીન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *