સુરત સચીન જીઆઈડીસી પોલીસે ફરાર આરોપીને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત સચીન જીઆઈડીસી પોલીસે ફરાર આરોપીને ઝડપ્યો
અપહરણ અને પોક્સો એક્ટના ગુનામાં બે મહિનાથી ફરાર આરોપી
યુપીના સુલતાનપુરના રાજકુમાર રામદયાલ વર્માને ઝડપ્યો

સૌહૃત સચીન જીઆઈડીસી પોલીસે અપહરણ અને પોક્સો એક્ટના ગુનામાં બે મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનર સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ કેએ ગોહિલની ટીમ પીએસઆઈ એચઆર પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો દિગ્વિજયસિંહ અને અલ્કેશભાઈ તથા ભરતભાઈને મળેલી બાતમીના આધારે અપહરણ તથા પોક્સોના ગુનામાં બે મહિનાથી નાસતા ફરતા આરોપી એવા યુપીના સુલતાનપુરના રાજકુમાર રામદયાલ વર્માને તેના વતન યુપીના બુખારેપુરથી ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *