દાહોદમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ જનમંચનું આયોજન કરાયું
વિપક્ષના નેતા અમિત ચાવડા દ્વારા જનમંચનું આયોજન
ગામે ગામે જઈ ભ્રષ્ટાચાર્યુ વિરુદ્ધ જન મંચનું આયોજન કરીશું: અમિત ચાવડા
આજે દાહોદમાં વિપક્ષ ના નેતા અમિત ચાળવા દ્વારા ભ્રષ્ટાચાર વિરોધ જનમંચ નું આયોજન કરવામાં આવ્યું
આજરોજ દાહોદમાં વિપક્ષના નેતા અમિત ચાવડા દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ જનમંચ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર જિલ્લામાંથી લોકોએ પોતપોતાની સમસ્યા અને એમના ગામમાં જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું છે તે વિષય પર ચર્ચા વિચારણા કરી હતી જેમાં વિપક્ષના નેતા અમિત ચાવડા ભલે તે કોઈ પણ મોટા માથા હોય તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ના થાય તો તેમને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીશું અને ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ ધરના પ્રદર્શન તેમજ તેમના મુદ્દાઓને લઇ વિધાનસભામાં જઈશું રોડ પર ઉતરીશું તેમજ સંસદમાં જઈશુ જો ત્યાં ન્યાય નહીં મળે તો છેલ્લે ગામે ગામે જઈ ભ્રષ્ટાચાર્યુ વિરુદ્ધ જન મંચ નું આયોજન કરીશું….