સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે રીઢા ચોરને ઝડપી પાડ્યો
મોબાઈલ સ્નેચિંગ કરી રખડતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો
આરોપી પાસેથી 9,000 નો મોબાઈલ ફોન પોલીસ એ ઝડપી પાડ્યો
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મોબાઈલ ચોરી કરતા રીઢા ચોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મોબાઈલ સ્નેચિંગ કરી રખડતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે નાનપુરા બુધાલાલ સર્કલ ની સામે સ્નેહમિલન ગાર્ડન પાસેથી આરોપી કુંદન કુમાર સંજયભાઈ ચૌહાણ ની ધરપકડ કરી છે આરોપી પાસેથી 9,000 નો મોબાઈલ ફોન પોલીસ એ ઝડપી પાડ્યો છે . પકડાયેલ ઈસમની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે પોતે સંચા મશીન પર કામ કરતો હતો. પોતાના વતનમાં કોઈને વેચાણ આપવાના હેતુથી બે મહિના અગાઉ નવાગામ ડીંડોલી રેલવે ફાટક પાસેથી એક અજાણ્યા ઈસમ પાસેથી ચોરીનો મોંઘો મોબાઇલ ફોન ₹3,000 માં ખરીદી કર્યો હતો અને આ ફોન નો પોતે ઉપયોગ કરતો હતો અને પોતે વતન જાય ત્યાં વહેંચી દેવાનો હતો હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.