ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત
કાળીયાબીડના મુખ્ય માર્ગ પર બે આખલાનું યુદ્ધ
ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત, કાળીયાબીડના મુખ્ય માર્ગ પર બે આખલાનું યુદ્ધના કારણે લોકોમાં ભયનો માહોલ
ભાવનગર વીઆઈપી વિસ્તાર ગણાતા કાળીયાબીડમાં રખડતા ઢોરની લડાઈથી વાહન ચાલકોમાં ભય ફેલાયો, દર મહિને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ રખડતા ઢોરને પકડવા અને તેનો નિભાવ કરવા પાછળ ખર્ચ કરે છે તેમ છતાં પરિસ્થિતિ બદલાતી નથી મુખ્ય માર્ગ પર આખલાઓનું યુદ્ધના કારણે વાહન ચાલકોએ જીવ બચાવવા વાહનો પાછા વાળ્યા હતા.
