સુરતમાં આજથી એસ.આઈ.આરની શરૂઆત કરાઈ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં આજથી એસ.આઈ.આરની શરૂઆત કરાઈ
4 નવેમ્બરથી મતદાર યાદી સધન સુધારણાની શરૂઆત કરાઈ
બીએલઓ મતદારોના ઘરે ઘરે જઈને કામગીરી કરશે

સુરતમાં આજથી એસ.આઈ.આર. એટલે કે મતદાર યાદી સધન સુધારણાની શરૂઆત કરાઈ છે. જેમાં બીએલઓ મતદારોના ઘરે ઘરે જઈને કામગીરી કરશે.

સુરતમાં એસ.આઈ.આર.ને લઈ જિલ્લા કલેકટરે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં જણાવ્યુ હતું કે આજથી એટલે કે 4 નવેમ્બરથી મતદાર યાદી સધન સુધારણાની શરૂઆત કરાઈ છે જેમાં બીએલઓ મતદારોના ઘરે ઘરે જઈને કામગીરી કરશે. અને ત્રણ વખત લોકોના ઘરે જઈને મતદારોની પુષ્ટિ કરશે. અને બીએલઓ દરેક વર્તમાન મતદારોને એન્યુમરેશન ફોર્મ આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *