અમરેલી: ધારી શહેરમાં તસ્કરોના તરખાટ ફરી ચોરી ઘટના બની લોકોમાં ફફડાટ

Featured Video Play Icon
Spread the love

અમરેલી: ધારી શહેરમાં તસ્કરોના તરખાટ ફરી ચોરી ઘટના બની લોકોમાં ફફડાટ
ધારી શહેરમાં એક સાથે ત્રણ ત્રણ દુકાનોના તાળા તોડી ચોરોએ ચોરીને અંજામ આપ્યો.
બજરંગ ગ્રુપ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પરેશભાઈ પટ્ટણીએ પોલીસ સ્ટેશન આવેદનપત્ર પાઠવ્યું ..

અમરેલી: ધારી શહેરમાં તસ્કરોના તરખાટ ફરી ચોરી ઘટના બની લોકોમાં ફફડાટ…

ધારી શહેરમાં થોડાં દિવસ પહેલાં એક સાથે ત્રણ ત્રણ દુકાનોના તાળા તોડી ચોરોએ ચોરીને અંજામ આપ્યો હતો. ધારી પોલીસને પડકાર ફેંકનાર તસ્કરો હજુ સુધી ઝડપાયા નથી. ધારી શહેરમાં હાર્દ સમા બગીચાની સામે આવેલ એક મોબાઈલ શોપના તાળાંઓ તુટ્યાની ધટના બની .ધારી બજરંગ ગ્રુપ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પરેશ પટ્ટણીએ પોલીસ સ્ટેશન આવેદનપત્ર પાઠવ્યું …ધારી શહેરમાં ચોરીના બનાવો દિન પ્રતિદિન સામે વધતા લોકો ફફડાટ ફેલાયો હતો. અમરેલી જિલ્લા પોલીસ અને ધારી શહેર પોલીસને તસ્કરો પડકાર ફેંકી ફરી મોબાઈલની દુકાનમાં ચોરીની ઘટના બની..શહેરમાં લોકોની શાંતિ અને સલામતી માટે રાત્રી પેટ્રોલીંગ વધારવા માંગ કરવામાં આવી..શહેર હોમ ગાર્ડ જવાનો જાહેર ચોક તેમજ મુખ્ય રોડ પર પોઈન્ટ ફાળવવામાં આવે તેવી માંગ કરી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *