સુરતમાં કાયદાકીય કોન્ફરન્સનુ આયોજન
સરકારી વકીલ, સરકારી ડોક્ટર અને પોલીસ અધિકારીઓ હાજર
સરકારી વકીલો માટેની ટ્રેનિંગ માટેનું આયોજન કરાયુ
સુરતમાં કાયદાકીય કોન્ફરન્સનુ આયોજન કરાયુ હતુ જેમાં સરકારી વકીલ, સરકારી ડોક્ટર અને પોલીસ અધિકારીઓ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતાં.
સુરતમાં કાયદાકીય કોન્ફરન્સ યોજાય હતી જેમાં સરકારી વકીલ, સરકારી ડોક્ટર અને પોલીસ અધિકારીઓ આ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતાં. રાજ્યના પ્રોસીક્યુટર અને પોલીસની ઈન્વેસ્ટીગેશન સુધારવા કાયદાકીય કોન્ફરન્સનું આયોજન કરાયુ હતું. જેમાં સરકારી વકીલો માટેની ટ્રેનિંગ માટેનું આયોજન કરાયુ હતું. મેડિકલ રિપોર્ટ, ફોરેન્સિક સાયન્સના રિપોર્ટ, ડીએનએ શું છે, તે બાબતની ચર્ચા થઈ હતી. તો કોન્ફરન્સમાં સરકારી વકીલો અને રાજ્ય પોલીસ વડા હાજર રહ્યા હતાં.
