મકરસંક્રાંતિ પર્વને લઇ ઓલપાડ પોલીસ દ્વારા જરૂરી સૂચના

Featured Video Play Icon
Spread the love

મકરસંક્રાંતિ પર્વને લઇ ઓલપાડ પોલીસ દ્વારા જરૂરી સૂચના
બાઈક પર સેફટી ગાર્ડ લગાવવો તેમજ ગળે મફ્લર, દુપટો રાખવો
બાળકોને ટુ વ્હીલરના આગળના ભાગે બેસાડવું નહિ

મકરસંક્રાંતિના તહેવાર પર દરેક વ્યક્તિ હર્ષ ઉલ્લાસથી તહેવાર ઉજવે તે સારુ લોકોને સુરક્ષા અને સલામતી માટે ઓલપાડ પોલીસ દ્વારા ટાઉન સહિતના વિસ્તામાં ફરીને જરૂરી સૂચના આપી હતી

મકરસંક્રાંતિના તહેવાર પર ઓલપાડ પોલીસ દ્વારા ટાઉન સહિતના વિસ્તામાં ફરીને જરૂરી સૂચના આપતા કહ્યું હતું કે ઘરની બહાર બાઈક લઇને નીકળો તો અવશ્ય બાઈક પર સેફટી ગાર્ડ લગાવવો તેમજ ગળે મફ્લર, દુપટો રાખવો તેમજ બાળકોને ટુ વ્હીલરના આગળના ભાગે બેસાડવું નહિ. પતંગ ચગાવતી વખતે વીજના તાડ સાથે પતંગ કે દોરી અડી ન જાય તેની ખાસ કાળજી રાખવી જેવી અનેક બાબતો કાળજી રાખવા જણાવ્યું હતું….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *