સુરતમાં નસેડીઓનો આતંક
ગોપિન ગામ પાસે નશાની હાલતમાં રિક્ષા ચાલકે વૃધ્દ્ને અડફેટે લીધા
કોએ રીક્ષા ચાલકને મેથીપાક આપી પોલીસને સોંપ્યો
સુરતમાં નસેડીઓનો આતંક વધી રહ્યો હોય તેમ ગોપિન ગામ પાસે નશાની હાલતમાં રિક્ષા ચલાવનારે એક વૃદ્ધને અડફેટે લેતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
સુરતમાં દારૂડીયાઓનો આતંક વારંવાર સામે આવે છે ત્યારે સુરતના ગોપિન ગામ પાસે એક રીક્ષા ડ્રાઇવર પીધેલી હાલતમાં રોંગ સાઈડમાં રીક્ષા હંકારી લાવી રસ્તા ઉપર ચાલીને જતા એક વૃદ્ધ કાકા પર રીક્ષા ચઢાવી દેતા કાકાને ઈજાઓ થઈ હતી. તો અકસ્માતને લઈ ભેગા થયેલા લોકોએ રીક્ષા ચાલકને મેથીપાક આપી પોલીસને સોંપ્યો હતો.
