સુરત સારોલી વિસ્તારના કાપડ વેપારીઓ સાથે ઠગાઈ

Featured Video Play Icon
Spread the love

સુરત સારોલી વિસ્તારના કાપડ વેપારીઓ સાથે ઠગાઈ
ઠગાઈ આચરના ઠગ આરોપીને મધ્યપ્રદેશથી ઝડપ્યો
ઠગ વેપારી જયકુમાર ગણેશકુમાર મહેરાને ઝડપ્યો

સુરત સારોલી વિસ્તારના કાપડ વેપારીઓને વિશ્વાસમાં લઈ દલાલો મારફતે લાખોની ઠગાઈ આચરના ઠગ આરોપીને મધ્યપ્રદેશના જબલપુરથી સારોલી પોલીસે ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનર સૂચના ને લઇ પીઆઇ એસઆર વેકરિયાની ટીમ પીએસઆઈ એસબી નકુમના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઇ રાધેશ્યામભાઈ, અપોકો સાજણભાઈ, નીરવભાઈ ને મળેલી બાતમીના આધારે સારોલી પોલીસ મથકના કાપડ વેપારીઓનો દલાલો મારફતે સંપર્ક કરી તેઓને વિશ્વાસમાં લઈ 13 લાખ 49 હજારથી વધુની ઠગાઈ આચરનાર ઠગ વેપારી જયકુમાર ગણેશકુમાર મહેરાએ ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મધ્યપ્રદેશના જબલપુરમાં ઝડપી પાડી સુરત લાવી ઠગ વેપારી ને જેલમાં ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *