ભાવનગરમાં કોંગ્રેસના ત્રણ આગેવાનોની અટકાયત
વરતેજ પોલીસ મથકમાં ફરિયાદના આધારે કાર્યવાહી
કોંગ્રેસના ત્રણ આગેવાનોને પોલીસે અટકાયતમાં લીધા
અટકાયતના મામલે ભાવનગરમાં રાજકીય ચર્ચા તેજ થઈ
ભાવનગરના વરતેજ પોલીસ મથકમાં કોંગ્રેસના આગેવાનોની અટકાયતનો મામલો વરતેજ પોલીસ મથક ખાતે થયેલી ફરિયાદના આધારે પોલીસે કોંગ્રેસના ત્રણ આગેવાનોની અટકાયત કરી
જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના પૂર્વ નેતા બળદેવ સોલંકી સહીતના ત્રણ આગેવાનોની બે દિવસ પહેલા અટકાયત કરાયા કોંગ્રેસ સમિતિ અને કોળી સમાજના આગેવાનો દ્વારા મોટી સંખ્યામાં એકઠા થયા જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા સફાઈ અને ટપાલ આપી અનોખો વિરોધ કરાયો જ્યારે સાંજે અચાનક મહિલા મોરચામાં બહેનો દ્વારા પૂતળા દહન કરી વિરોધ કરાયો મહિલા કોંગ્રેસના બહેનો દ્વારા પૂતળા દહન કરાતા પોલીસે પૂતળું એક તરફ લઇ જઈ ઓલવી નાખવામાં આવ્યું જોકે બે દિવસમાં કોંગ્રેસ દ્વારા બીજી વખત પૂતળા દહન કરાયું હતું…
