સુરતમાં ઉનાળાની સાથે જ આગના બનાવો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ઉનાળાની સાથે જ આગના બનાવો
ઉધના ઉદ્યોગ નગરમાં ટ્રાન્સફોર્મરમાં આગ
ઘટનાને લઈને વિસ્તારમાં દહેશતનો માહોલ

સુરતમાં ઉનાળાની સાથે જ આગના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ઉધના ઉદ્યોગ નગરમાં ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી.

સુરતમાં રોજેરોજ આગના બનાવો સામે આવી રહ્યા છે. તો સુરતના ઉધના ઉદ્યોગનગર વિસ્તારના રોડ નંબર 4 પર ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થતા આગની ઘટના સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તરત જ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ ઘટનાને લઈને વિસ્તારમાં થોડો સમય દહેશતનો માહોલ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *