સુરતમાં જુગારધામો પર વરાછા પોલીસની કાર્યવાહી,

Featured Video Play Icon
Spread the love

સુરતમાં જુગારધામો પર વરાછા પોલીસની કાર્યવાહી,
ત્રણ સ્થળેથી જુગારીઓ ઝડપાયા
નવરાત્રી દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શનમાં, જુગાર રમતા શખ્સો પકડાયા
વરાછા પોલીસની ત્રણ સ્થળે રેડ, જુગારનો મુદ્દામાલ કબજે
સુરતમાં જુગારીઓ સામે પોલીસની કાર્યવાહી, ત્રણ જગ્યાએ દરોડા

સુરતમાં નવરાત્રી સમયે કાયદો વ્યવસ્થા જાળવી રાખવા પોલીસ મેદાને છે ત્યારે વરાછા પોલીસે ત્રણ જગ્યાએ જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા અને ચાલી રહેલ નવરાત્રી તથા આવનાર તહેવારો સમયે અસામાજિક તત્વો કોઈ કાકરીચાળો ન કરે તે માટે સુરત પોલીસ સતત પેટ્રોલિંગ અને કોમ્પિંગ કરી રહી છે ત્યારે સુરતની વરાછા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે ત્રણ અલગ અલગ જગ્યાએ ચાલતા જુગારધામ પર દરોડા પાડી ત્યાંથી 22 જુગારીઓને ઝડપી પાડી તેઓ પાસેથી 17 હજારથી વધુની મત્તા કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *