લીંબડી એટલે છોટા કાશી તરીકે જાણીતું શહેર

Featured Video Play Icon
Spread the love

લીંબડી એટલે છોટા કાશી તરીકે જાણીતું શહેર
ભોગાવા નદીની દુર્દશા કોના કારણે
સ્વચ્છ અને સુંદર બને તેવી લોકોની હાલ માંગ ઉઠી

લીંબડી ભોગાવા નદીની દુર્દશા કોના કારણે હાલ આવા અનેકો સવાલ લીંબડીની પ્રજા દ્વારા ઉઠી રહ્યા છેતો ક્યારે આવશે આનો અંત

લીંબડી એટલે છોટા કાશી તરીકે જાણીતું શહેર છે ત્યારે આ શહેરના કાંઠે એક સરસ મજાની ભોગાવો નદી આવેલી છે ત્યારે હાલ વિકાસના તાયફા કરતાં લોકો નદીની દૂરદશા એક નજરે જ જોઈ રહ્યા છે પણ કોઈ પ્રકારની નદીની સફાઈ સામે જોતા નથી ત્યારે કયાક ને ક્યાંક પર્યાવરણ પ્રેમીઓમાં રોષ છવાઈ જવા પામ્યો છે આ તમે જે વિડિયો જોઈ રહ્યા છો તે કોઈ જંગલનો નથી કે કોઈ વગડા વિસ્તારનો નથી પણ આ સરસ મજાની ભૂતકાળમાં વહેતી નદી એટલે કે ભોગાવો નદીના છે ત્યારે આ નદી નું કોઈ રણી ધણી ના હોય એવું હાલ લાગી રહ્યું છે ત્યારે એક યુવાન દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું કે આ નદીના કાંટાની જાળીમાં અસામાન્ય પ્રવૃતિઓ પણ થઈ રહી છે ત્યારે આ યુવાનની એવી એક માંગણી ઉઠી છે ત્યાંરે નદીમાં ઉગી નીકળેલ કાંટાળી બાવળની ઝાડીમાં તત્કાલ નિકાલ કરવામાં આવે અને ફરી ભૂતકાળની સુંદર ભોગાવો નદી હતી તેવી ફરી કરવામાં આવે તોજ સાચો વિકાસ કહેવાય ત્યારે હાલ ભોગાવો નદી સ્વચ્છ અને સુંદર બને તેવી લોકોની હાલ માંગ ઉઠી જવા પામી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *