દાહોદ શહેર નજીક રળિયાતી ગામે હત્યા કરાઈ

Featured Video Play Icon
Spread the love

દાહોદ શહેર નજીક રળિયાતી ગામે હત્યા કરાઈ
બાંધકામ સાઇટ પર ચોકીદાર તરીકે નોકરી કરતા 50 વર્ષિય ઇસમની હત્યા

દાહોદ શહેર નજીક રળિયાતી ગામે બાંધકામ સાઇટ પર એક ઇસમની હત્યા કરાઈ

દાહોદ શહેર નજીક રળિયાતી ગામે બાંધકામ સાઇટ પર ચોકીદાર તરીકે નોકરી કરતા 50 વર્ષિય ઇસમની પથ્થરો ના ઘા મારી હત્યા કરવામાં આવતા ચકચાર મચી છે. છેલ્લા એક મહિના થી બાંધકામ સાઇટ પર ચોકીદાર તરીકે ફરજ બજાવતા ઇસમની અગમ્ય કારણોસર હત્યા કરવામાં આવી, મોડી રાત્રે બાંધકામ સાઇટ પર પથ્થરોના ઘા મારી હત્યા કરવામાં આવતા પંથકમાં ચકચાર મચી છે. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે પહોચયોહતો, પોલીસે લાશને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *