ભાવનગર સુભાષનગરમાં દારૂના નશામાં ધૂત નાયબ મામલતદાર ઝડપાયા

Featured Video Play Icon
Spread the love

ભાવનગર સુભાષનગરમાં દારૂના નશામાં ધૂત નાયબ મામલતદાર ઝડપાયા
મધ્યાહન ભોજન વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે

ભાવનગર સુભાષનગરમાં ફરી એકવાર દારૂના નશામાં ધૂત નાયબ મામલતદાર ઝડપાયા

ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં આવેલા માનસ દર્શન બંગલોઝ પાસે દારૂના નશામાં ચૂર નાયબ મામલતદાર મેહુલભાઈ નિમેશભાઈ ભટ્ટ ઝડપાયા છે, જેઓ પરિમલ ચોક ખાતે મધ્યાહન ભોજન વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે જ્યાં થોડા દિવસો પહેલા નશાની હાલતમાં ઝડપાયા હતા, જ્યારે ફરીવાર તેઓ પોતાના ઘર પાસે નશાની હાલતમાં હોવાની જાણ થતા પોલીસે તેમની અટકાયત કરી ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *