સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પાંડેસરામાં આગ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પાંડેસરામાં આગ
તિરૂપતિ સર્કલથી બુધિયાગામ જતા રોડ પર પિકઅપ ટેમ્પામાં આગ

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પાંડેસરા તિરૂપતિ સર્કલથી બુધિયાગામ જતા રોડ પર પિકઅપ ટેમ્પામાં આગ લાગતા ભાગ દોડ મચી ગઈ હતી.

સુરતમાં વારંવાર દોડતા વાહનોમાં આગની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના પાંડેસરામાં દોડતા ટેમ્પામાં આગ લાગતા ડરનો માહોલ છવાયો હતો. પાંડેસરા વિસ્તારમાં તિરૂપતિ સર્કલથી બુધિયાગામ જતા રોડ પરથી પસાર થઈ રહેલા પિકઅપ ટેમ્પોમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી તો બનાવની જાણ થતા ફાયરે સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો કરી ભારે જહેમતે કાબુ મેળવ્યો હતો. જો કે આગમાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *