મોડાસામાં ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરાઈ
નવા ગ્રામ પંચાયતના સરપંચે ખાડાઓ પુરવાની કામગીરી શરૂ કરી
મોડાસા તાલુકાના માથાસુલીયા ગ્રામ પંચાયતના નવીન ચૂંટાયેલા મહિલા સરપંચે રસ્તા ઉપર પડેલા ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરી.
મોડાસા તાલુકાના માથાસુલીયા ગ્રામ પંચાયતના નવીન ચૂંટાયેલા મહિલા સરપંચ બામણીયા શાંતાબેહેને ગામ પંચાયત વિસ્તારના રોડ રસ્તાઓ ઉપર પડેલા ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરી છે.છેલ્લા ઘણા સમયથી ગ્રામજનોને અવરજવર માટે પડતી હાલાકી ને રજુઆત હતી પરંતુ કામ ન થતા. હવે નવા ગ્રામ પંચાયતના સરપંચે ખાડાઓ પુરવાની કામગીરી શરૂ કરતા ગ્રામજનોએ કામગીરીને આવકારી હતી….