અમરેલી શહેરના ભારતનગર વિસ્તારમાં આગ
ફાયર કંટ્રોલરૂમને જાણ થતા ઘટના સ્થળે પહોંચ્યું..
અમરેલી શહેરના ભારતનગર વિસ્તારમાં આગ ભભુકી ઉઠી.. ફાયર કંટ્રોલરૂમને જાણ થતા ઘટના સ્થળે પહોંચ્યું..
અમરેલી શહેરમાં કુંકાવાવ રોડ પર આવેલ ભારતનગર વિસ્તારમાં વેસ્ટ ભંગારના ઢગલામાં આગ લાગતા ફાયર ઓફિસર એચ.સી.ગઢવીના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યી, ત્રણ ફાયર વ્હીકલ ઘટના સ્થળે ત્રણ કલાકની ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે દુર્ઘટના કોઈપણ પ્રકારની જાનહાની થવા પામેલ નથી….
