અમરેલી શહેરમાં પધારેલ ઊર્જામંત્રી કૌશિક વેકરીયાનું કરાયું ભવ્ય સ્વાગત.
ભાજપ કાર્યાલય ખાતે કૌશિક વેકરીયાનું કાર્યકર્તાઓએ કર્યુ ભવ્ય સ્વાગત
સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને ફુરતોરા કરતા કૌશિક વેકરીયા
ભાજપ કાર્યાલયે કૌશિક વેકરીયાનો અભિવાદન સમારોહ યોજાયો
અમરેલી શહેરમાં પધારેલ ઊર્જામંત્રી કૌશિક વેકરીયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
અમરેલી ભાજપ કાર્યાલય ખાતે કૌશિક વેકરીયાનું કાર્યકર્તાઓએ ભવ્ય સ્વાગત કર્યું. કૌશિક વેકરીયાએ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને ફુરતોરા કર્યા હતા.ભાજપ કાર્યાલયે કૌશિક વેકરીયાનો અભિવાદન સમારોહ યોજાયો હતો. કૌશિક વેકરીયાના અભિવાદન સમારોહમાં પરસોત્તમ રૂપાલા અને દિલીપભાઈ સંઘાણીએ હાજરી આપી હતી.કૌશિક વેકરીયાએ રૂપાલા અને સંઘાણીને ચરણસ્પર્શ વંદન કર્યા…એકજ મંચ પર પ્રથમવાર કૌશિક વેકરીયા સાથે પરસોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણી જોવા મળ્યા..
