અમરેલી : બગસરાના હામાપુર માર્ગ પર અડધો ડઝન સિંહ જોવા મળ્યા
બગસરાના હામાપુર રોડ પર સિંહોએ જમાવ્યું સામ્રાજ્ય
હામાપુર કાગદડી રોડ પર 6 જેટલા સિંહો જોવા મળ્યા.
સિંહ બેલડી સામે બીજી સિંહ બેલડી આવતા સિંહોએ વચ્ચે થયું ઘર્ષણ
અમરેલી : બગસરાના હામાપુર માર્ગ પર અડધો ડઝન સિંહ જોવા મળ્યા.બગસરાના હામાપુર રોડ પર સિંહોએ સામ્રાજ્ય જમાવ્યું હતું. હામાપુર કાગદડી રોડ પર 6 જેટલા સિંહો જોવા મળ્યા.સિંહ બેલડી સામે બીજી સિંહ બેલડી આવતા સિંહોએવચ્ચે ઘર્ષણ ઘર્ષણ.. આફ્રિકાના જંગલોમાં જોવા મળતા દૃશ્યો હામાપુર કાગદડી રોડ પર જોવા મળ્યા.રોડ પર પસાર થતા કોઈ વાહન ચાલકે મોબાઈલમાં સિંહોના ઘર્ષણનો વીડિયો કેદ કર્યો…
