અમરેલી: સાવરકુંડલા શહેરમાં નાવલી ઉત્સવની ઉજવણી કરી
સાવરકુંડલા શહેરમાં નાવલીના પટાંગણમાં સંતો મહંતોના સાંનિધ્યમાં ભવ્ય લોકડાયરો
જીગ્નેશ દાદા રાધે રાધે, ભક્તિરામબાપુ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા
અમરેલી: સાવરકુંડલા શહેરમાં નાવલી ઉત્સવની ઉજવણી કરી …..
સાવરકુંડલા શહેરમાં નાવલીના પટાંગણમાં સંતો મહંતોના સાંનિધ્યમાં ભવ્ય લોકડાયરો યોજાયો.ઊર્જામંત્રી કૌશિક વેકરીયાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે નાવલી ઉત્સવનો લોકડાયરો યોજાયો. જીગ્નેશ દાદા રાધે રાધે, ભક્તિરામબાપુ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા….સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્ય જનક તળાવીયા, જે.વી.કાકડિયાની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી. લોકસાહિત્યકાર રાજ ગઢવીના કંઠે ધારાસભ્ય મહેશ કસવાળા જૂમી ઉઠ્યા…..
