સુરત જિલ્લા પંચાયતના ડીડીઓ દેવેન્દ્ર મીણાએ આપી માહિતી
16 મુ નાણા પંચ, કુપોષણ અને બાળકોના શિક્ષણમાં ડ્રોપ આઉટ વિષે માહિતી આપી
સુરત જિલ્લા પંચાયતના ડીડીઓ દેવેન્દ્ર મીણા દ્વારા પ્રથમ સામાન્ય સભામાં 16 મુ નાણા પંચ બાબતે, કુપોષણ, બાળકોના શિક્ષણમાં ડ્રોપ આઉટની ગંભીરતા, જુની જીલ્લા પંચાયતમાં ભંગાર વાહનોના નિકાલ બાબતે, સોલિડ વેસ્ટ પ્રોજેક્ટમાં અલગ અલગ કલરના બોક્સ મુકવા બાબતે તેમજ આજની સામાન્ય સભામાં નવી કમિટીઓની રચના વિષે માહિતી અપાઈ
સુરત જિલ્લા પંચાયતમાં આજની સામાન્ય સભામાં નવી કમિટીઓની રચના અંગે તેમજ 16 મુ નાણા પંચ બાબતે, કુપોષણ, બાળકોના શિક્ષણમાં ડ્રોપ આઉટની ગંભીરતા, જુની જીલ્લા પંચાયતમાં ભંગાર વાહનોના નિકાલ બાબતે, સોલિડ વેસ્ટ પ્રોજેક્ટમાં અલગ અલગ કલરના બોક્સ મુકવા બાબતે ડીડીઓ દેવેન્દ્ર મીણાએ કામગીરી કરી અને સાથે સાથે નવનિયુક્ત વિવિધ સમિતિના ચેરમેન અને કમિટી સભ્યોને શુભેછા આપી હતી અને એનર્જીક થઈને કામ કરવા માટે જોશ પૂરું પાડ્યું હતું.
જીલ્લા પંચાયતના અધ્યક્ષ સમીર મોદીએ જીલ્લા પંચાયતની પહેલી સામાન્ય સુચારુ પૂર્વક સફળ મિટિંગ યોજી હતી અને તમામ કામોની બહાલી આપી હતી અને નવનિયુક્ત વિવિધ સમિતિના ચેરમેન શ્રી ને પણ શુભકામના આપી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
