સમગ્ર રાજ્યમાં સ્થાનિક ફરજ અને ચૂંટણી પૂર્ણ
નવસારીમાં હોદ્દાઓની વરણીને લઈને રાજકારણ ગરમાયું
મહાનગરપાલિકામાં પણ મેયર અને ડે.મેટર સહિતના પદ માટે લોબિંગ
સમગ્ર રાજ્યમાં સ્થાનિક ફરજ અને ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે હોદ્દાઓની વરણીને લઈને રાજકારણ ગરમાયું છે. ત્યારે નવસારી મહાનગરપાલિકામાં પણ મેયર અને ડે.મેટર સહિતના પદ માટે લોબિંગ શરુ કરાયું
નવસારી મહાનગરપાલિકા દ્વારા નવા ચૂંટાયેલી બોડી માટે ચેમ્બરો બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. મેયર ડેપ્યુટી મેયર તેમાં સ્ટેન્ડિંગ કમિટીના મહત્વના મુદ્દાઓ માટેની ચેમ્બરો તૈયાર થઈ ચૂકી છે. મહાનગરપાલિકામાં સુચારુ શાસન માટે બાંધકામ સમિતિ ડ્રેનેજ કમિટી લાઇટ એન્ડ ફાયર કમિટી ગાર્ડન કમિટી ટાઉન પ્લાનિંગ કમિટી જેવા મહત્વના ચેરમેન પદ માટેની ચેમ્બરો માટેની કામગીરી પૂર ઝડપમાં ચાલી રહી છે ..
