તાપીમાં બ્લડ ડોનેટ નું કાર્યક્રમ યોજાઈ
પીપળકુવા ચર્ચ ખાતે બ્લડ ડોનેટનું કાર્યક્રમ યોજાઈ
કાર્યક્રમ હેઠળ 70 થી 80 લોકોએ રક્તદાન કર્યું
તાપીમાં આજે મોટી સંખ્યામાં પીપળકુવા ચર્ચ ખાતે બ્લડ ડોનેડ નું કાર્યકર્મ યોજવામાં આવ્યું હતું.
આજે તા.17/09/2025 ના રોજ પીપળકુવા ચર્ચ ખાતે બ્લડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વ.વિજય કુમાર ગામીત ના 7 વર્ષ પૂર્ણ થયાં તે માટે આજ રોજ રક્તદાન કેમ્પ નું આયોજન કર્યું હતું જેમાં આસપાસ ના ગામ ના લોકો તેમજ મોટી સંખ્યામાં ચાહક કોએ રક્તદાન કર્યું છે સાથે જ પાસ્ટરો એ પણ રક્તદાન કર્યું હતું અને કહેવામાં આવે છે કે રકતદાન શરીર માટે ખૂબ ફાયદાકારક છે અને જીવનદાન પણ સાબિત થાય શકે તેમ છે તે માટે બધાને એક સારા કામ માં ભાગરૂપ થાય તે માટે રકતદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું અને 70 થી 80 લોકો એ રકતદાન કર્યું હતું અને આગળ પણ આજ રીતે સારા કામ માં લોકો ભાગરૂપ થાય તે બદલ સવનો આભાર વ્યક્ત કર્યો હતો ચાલો જાણીએ સ્થાનિક લોકો થી શું કહે છે આજના આ રકતદાન વિશે..
