અમરેલી : તાલુકા પોલીસના પી.આઇ. ઓમદેવસિંહ જાડેજાનો સપાટો
ગાવડકા રોડ પર થયેલા ઘરફોડ ચોરીનો આરોપીને દબોચી લીધા
ગણતરીની કલાકોમાં ઓમદેવસિંહ જાડેજાએ 5 તસ્કરોને ઝડપી પાડ્યા
અમરેલીના ગાવડકા રોડ પર થયેલા ઘરફોડ ચોરીનો આરોપીને દબોચી પોલીસે લીધા.
અમરેલી તાલુકા પોલીસના પી.આઇ. ઓમદેવસિંહ જાડેજાનો સપાટો. ક્રિષ્ના એન્જિનિયરિંગ કંપનીમાં પીજીવીસીએલ ની વીજપોલ સાથે ઘરફોડ ચોરી થયેલ હતી. ગણતરીની કલાકોમાં ઓમદેવસિંહ જાડેજાએ 5 તસ્કરોને ઝડપી પાડ્યા.2 તસ્કરોની શોધખોળ હાથ ધરી. 5 લાખ 57 હજારનો મુદ્દામાલ પોલીસેકબ્જે કર્યો. ઘરફોડ ચોરી સાથે ત્રાહિમામ તસ્કરોના ત્રાસ માંથી પોલીસ ઇન્સ્પેક્ટર ઓમદેવસિંહ જાડેજાએ મુક્તિ અપાવી.
