સુરત : નંબર પ્લેટ વગર અને કાળા કાચ વાળી ગાડીને લઈને પોલીસની મોટી કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

સુરત : નંબર પ્લેટ વગર અને કાળા કાચ વાળી ગાડીને લઈને પોલીસની મોટી કાર્યવાહી
નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો
પોલીસ મહાનિર્દેશકના આદેશના પગલે કાર્યવાહી

સુરત પોલીસ દ્વારા કારમાં બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનો લઈ ફરનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ દરી હતી. અને દંડ ફટકાર્યો હતો.

સુરત સહિત રાજ્યભરમાં હાલ નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈ ફરનારાઓ સાથે કારમાં બ્લેક ફિલ્મ લગાડનારાઓ સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે ત્યારે સુરત પોલીસે પણ નંબર પ્લેટ વગરના વાહનો સાથે કારમાં બ્લેક ફિલ્મ લગાડનારાઓ સામે કાર્યવાહી હાથ દરી હતી અને બ્લેક ફિલ્મ લગાડી કાર હંકારનારાઓને દંડ ફટકારવાની સાથે કેટલીક કાર ડિટેઈન પણ કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *