અમરેલી: ખારી ગામે ખેત મજૂર પર દીપડાએ હુમલો કર્યો
દીપડાના ભયથી ખેડૂતો એન ખેત મજૂરોમાં ભયનો માહોલ
અમરેલી: બગસરાના ખારી ગામે ખેત મજૂર પર દીપડાનો હુમલો.
રાત્રિના વરસાદમાં ખેત મજૂરના ઝૂંપડામાં દીપડો ઘૂસ્યો હતો. વાડીએ સૂતેલા ખેત મજૂર પર દિપડાએ હુમલો કરતા હાથના ભાગે થઈ ઇજાઓ પહુંચી હતી. ખેત મજૂરને હાથમાં દીપડાના નખ વાગ્યા. સવારે ખેત મજૂરને બગસરા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સિંહોના આંટાફેરા બાદ દીપડાના ભયથી ખેડૂતો ખેત મજૂરોમાં ભયનો માહોલ,
