ભાવનગર પોલીસ તેમજ સ્થાનિક આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક
પોલીસ દ્વારા આગામી તહેવારોને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
ભાવનગર પોલીસ તેમજ સ્થાનિક આગેવાનો સાથે પોલીસ દ્વારા આગામી તહેવારોને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
ભાવનગર આગામી દિવસોમાં મુસ્લિમોનો પવિત્ર ઇદ નો તહેવાર આવી રહ્યો છે ત્યારે લોકો શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે ઇદ નો તહેવાર ઉજવી શકે તે માટે પોલીસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે, જેના ભાગરૂપે કુંભારવાડા પોલીસ ચોકી ખાતે આજે મુસ્લિમ સમાજના હિન્દુ સમાજના સ્થાનિક આગેવાનો સાથે પોલીસ અધિકારીઓ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી.
