નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન હેઠળ આરોપી હિંમત હડીયા સામે પગલાં

Featured Video Play Icon
Spread the love

નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન હેઠળ આરોપી હિંમત હડીયા સામે પગલાં
એનડીપીએસના ગુનાઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વ વિરુદ્ધ કાર્યવાહી
ગેરકાયદે બાંધકામનુ કાપોદ્રા પોલીસે ડિમોલીશન કર્યુ

નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાનને લઈ એનડીપીએસના ગુનાઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વના ગેરકાયદે બાંધકામનુ કાપોદ્રા પોલીસે ડિમોલીશન કર્યુ હતું.

સુરતની કાપોદ્રા પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત એનડીપીએસના ગુનામં ઝડપાયેલા અસામાજિક તત્વ હિંમત સામજી હડીયા દ્વારા બનાવાયેલ ગેરકાયદેસરના બાંધકામનુ ડિમોલીશન કરાયુ હતું. આરોપી હિંમત હડીયા પોલીસ મથક  વિસ્તારમાં બહારના માણસોને બોલાવી કાપોદ્રાના ભડાદિયાદરાના રૂમમાં ગેરકાયદેસર રીતે ગાંજાનુ વેચાણ કરતો હોય જેથી તેનું ગેરકાયદે બાંધકામ પર સુરત મનપાની ીટમ સાથે ડિમોલીશનની કામગીરી હાથ ધરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *