બારડોલીમાં ૧૩ કરોડથી વધુ વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાયું
ધારાસભ્ય ઈશ્વર પરમારની અધ્યક્ષતામાં ખાતમુહૂર્ત કરાયું
ચાર ગામોના નવ જેટલા રસ્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો
એન્કર
બારડોલી વિધાનસભા માં સમાવિષ્ટ બારડોલી તાલુકા ના કેટલાક ગામો માં આજે ૧૩ કરોડ થી વધુ વિકાસ કામો ના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા . સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર ભાઈ પરમાર ની અધ્યક્ષતા માં કાર્યક્રમ કરાયો હતો
વીઓ : બારડોલી તાલુકા ના વિવિધ ગામો માં આજે વિકાસ કામો અંગે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા . ખાસ કરી ને બારડોલી વિધાન સભા માં સમાવિષ્ટ બારડોલી તાલુકા ના તરભોણ , વડોલી , સરભોણ અને તેન ગામે વિકાસકામો ના કેટ મુહૂર્ત કરવામાં આવ્યા હતા . આ ચાર ગામો મળી કુલ નવ જેટલા નવા રસ્તા નો બનાવવા માં આવનાર છે. ત્યારે આ દરેક ગામો માં સ્થાનિક ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર ની અધ્યક્ષતા માં ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા . આંકડાકીય રીતે જોઈએ તો ચાર ગામો ના નવ જેટલા રસ્તાઓ નો સમાવેશ કરવામાં આવ્યો છે . જેમાં સરકાર ના મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના , સુવિધાપથ હેઠળ તમામ વિકાસ કામો આવરી લેવાયા છે . અને તમામ કામો મળી કુલ ૧૩ કરોડ થી વધુ ના નવ રસ્તા ઓ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું .આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાવેશભાઈ પટેલ. જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન રોશનભાઈ પટેલ. તાલુકા સંગઠન પ્રમુખ ડોક્ટર આનંદભાઈ પટેલ. મહામંત્રી હિમાંશુ. મહામંત્રી જીતેન્દ્ર વાસિયા. મંત્રી પિયુષભાઈ પટેલ તેમજ સરપંચશ્રીઓ હાજર રહ્યા હતા….સુરેશ રાઠોડ હિન્દ ટીવી ન્યુઝ બારડોલી
બાઈટ : ઈશ્વરભાઈ પરમાર – ધારાસભ્ય , બારડોલી