સુરત રેલ્વે લુંટના ગુનામાં 8 વર્ષથી ફરાર આરોપી

Featured Video Play Icon
Spread the love

સુરત રેલ્વે લુંટના ગુનામાં 8 વર્ષથી ફરાર આરોપી
મહારાષ્ટ્રના મુંબઈથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
આરોપી ઈસ્માઈલ ઉર્ફે ઈસ્માઈલ બેંગલોરી બારાઈમામ શેખને ઝડપ્યો

સુરત રેલ્વે લુંટના ગુનામાં ઝડપાયેલો અને વચગાળાની રજા પરથી 8 વર્ષથી ફરાર આરોપીને મહારાષ્ટ્રના મુંબઈથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ શહેર જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને અને પેરોલ ફર્લો કરી ભાગી છુટેલા આરોપીઓને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો મેદાને હતી ત્યાર ક્રાઈમ બ્રાન્ચની નાસતા ફરતા સ્કોડની ટીમે બાતમીના આધારે સુરત રેલ્વે લુંટના ગુનામાં વચગાળાની રજા પરથી વર્ષ 2019થી એટલે કે 8 વર્ષથી ફરાર થયેલા આરોપી ઈસ્માઈલ ઉર્ફે ઈસ્માઈલ બેંગલોરી બારાઈમામ શેખને મુંબઈના ધારાવી ઝુપડપટ્ટીમાંથી ઝડપી પાડી તેને સુરત લાવી તેનો કબ્જો લાજપોર જેલને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *