સુરતના ગોડાદરામાં અસામાજિક તત્વોનો આતંક

Featured Video Play Icon
Spread the love

સુરતના ગોડાદરામાં અસામાજિક તત્વોનો આતંક
મોડી રાત્રે કારમાં તોડફોડ કરનારાઓ સીસીટીવીમાં કેદ
ઈસમ પથ્થર વડે કાર પર ઘા કરતા જોવા મળ્યો

સુરતના ગોડાદરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો. મોડી રાત્રે કારમાં તોડફોડ કરનારાઓ સીસીટીવીમાં કેદ થયા હતાં.

સુરતના ગોડાદરા વિસ્તારનો વીડિયો વાયરલ થયો છે જેમાં મોડી રાત્રે પાર્ક ફોર વ્હીલમાં તોડફોડ કરાઈ હતી. અજાણ્યા બે ઈસમો દ્વારા કારમાં કરાયેલી તોડફોડની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં એક ઇસમના હાથમાં લાકડાનો ફટકો જોવા મળ્યો હતો જ્યારે અન્ય એક ઈસમ પથ્થર વડે કાર પર ઘા કરતા જોવા મળ્યો હતો. હાલ તો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *