સુરત વરાછામાં ટુ વ્હીલર ગાડીમાં સેફટી ગાર્ડ

Featured Video Play Icon
Spread the love

સુરત વરાછામાં ટુ વ્હીલર ગાડીમાં સેફટી ગાર્ડ
ડીસીપી પન્ના મોમાયા દ્રારા બાઈક ચાલકોને ચેતવણી અને સૂચના
જીવ જખમમાં ન મુકાય અને અકસ્માત થતા અટકે

સુરતમાં ઉતરાયણ તહેવારને અનુસંધાને ટુ વ્હીલર ગાડીમાં સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા

સુરત વરાછા વૈશાલી પોઇન્ટ ખાતે ડીસીપી પન્ના મોમાયા અને પીઆઇ વી.બી ગોહિલ સાહેબ અને ટ્રાફિક પોલીસ દ્વારા બાઈક ચાલકોને ચેતવણી આપી ઉતરાયણ માં પતંગની દોરી ગળામાં ન આવે તે માટે બાઈકમાં સેફટી ગાર્ડ લગાવવા અને બાઇક ચાલકોએ ફરજિયાત હેલ્મેટ પહેરવું હેલ્મેટ અને સિગ્નલનું પાલન નહી કરતા લોકોને ટ્રાફિક પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી તમારો જીવ જખમમાં ન મુકાય અને અકસ્માત થતા અટકે એ માટે ફરજિયાત સેફટી ગાર્ડ લગાવવા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *