અડાજણમાંથી વિદેશી સિગારેટનો જથ્થો ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

અડાજણમાંથી વિદેશી સિગારેટનો જથ્થો ઝડપાયો
એસઓજીની કાર્યવાહી, એક શખ્સ ઝડપાયો
હેલ્થ વોર્નિંગ વગરની સિગારેટ જપ્ત

સુરતની એસઓજી પોલીસની ટીમે અડાજણ વિસ્તારમાંથી પ્રતિબંધિત હેલ્થ વોર્નીંગ વગરની વિદેશી સિગારેટના જથ્થા સાથે કને ઝડપી પાડ્યો હતો.

સુરતમાં નાર્કોટીક્સની બદીને નેસ્ત નાબુદ કરવા માટે અને શહેર વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટના હોલસેલ વિક્રેતાઓને ત્યાં ઈ સિગારેટ તથા હેલ્થ વોર્નિંગ વગરની સિગારેટના વેચાણ પર નજર રાખવા અપાયેલી સુચનાને લઈ સુરત એસઓજીની ટીમે મળેલી બાતમીના આધારે અડાજણ મધુરમ સર્કલ પાસે રોડ પરથી એક્ટીવા લઈ પસાર થતા નિતેશ અશોક ભગાવગરને ઝડપી પાડી તેની પાસેથી પ્રતિબંધિત હેલ્થ વોર્નિંગ વગરી વિદેશી સિગારેટનો જથ્થો કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *