લીંબડી શહેરમાં કોઈને વાહન પાર્કિંગ ક્યાં કરવું તેની ભાન નથી

Featured Video Play Icon
Spread the love

લીંબડી શહેરમાં કોઈને વાહન પાર્કિંગ ક્યાં કરવું તેની ભાન નથી
લીંબડી જ્યાં હોય ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો

લીંબડી જ્યાં હોય ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા જોવાં મળી રહ્યાં છે તેનું એક જ કારણ છે કે બેફામ વાહનોનાં પાર્કીગ

લીંબડી શહેરમાં કોઈને વાહન પાર્કિંગ ક્યાં કરવું તેની ભાન નથી અને ગમે ત્યાં વાહનો પાર્કિંગ કરે છે અને સમય જતાં વાહનોની કતાર જોવાં મળે છે અને વાહન ચાલકો સહિત રોડ પરથી પસાર થતા લોકોને હાલાકી ભોગવવી પડે છે ત્યારે આવું જ લીંબડીના ઉટડી પુલ પાસે જોવાં મળી રહ્યું છે લોકો દ્વારા જ્યાં ફાવે ત્યાં પોતાનું વાહન પાર્કિંગ કરે છે ત્યારે ટ્રાફિક સમસ્યા ઉભી થતી જોવાં મળે છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ બ્રિજ લીંબડી ધંધુકાને જોડતો એક માત્ર બ્રિજ છે જ્યાંથી ભારે ભરખમ વાહનો પણ નિકળે છે ત્યારે કોઈ દુર્ઘટના સર્જાઈ તેવી ભીતી સેવાઈ રહી છે તેમ છતાં આવા અબુધ લોકો દ્વારા જેમ તેમ વાહનો પાર્કિંગ કરી ચાલ્યા જાય છે ત્યારે આવવાના સમયમાં કોઈ અનિચ્છનિય ઘટના ઘટે તેવી પણ ભીતી સેવાઈ રહી છે આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે કે અંધેરી નગરી ગંદુ રાજા જેવી જ સ્થિતિ રહેશે કેવી હાલ લોક ચર્ચા નો વિષય બની બેસ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *