મોડાસામાં હિંસક પ્રાણીએ પશુનું મારણ કરતા લોકોમાં ફફડાટ
મોડાસાના સુથાર કંપા વિસ્તારમાં બની ઘટના
મોડાસાના સુથાર કંપા વિસ્તારમાં હિંસક પ્રાણીએ પશુનું મારણ કરતા લોકોમાં ફફડાટ
મોડાસા તાલુકાના દઘાલીયા પંથકના સુથાર કંપા વિસ્તારના આકાશભાઈ તબીયાડ નામના પશુપાલકના એક પશુનું ગતરાત્રી સમયે દીપડા જેવા હિંસક પ્રાણીએ મારણ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.ઘટનાની જાણ દઘાલીયા ગ્રામ પંચાયતના સરપંચ હિતેશ પટેલને થતા વન વિભાગ જાણ કરી હતી. મૃત પશુનું પીએમ કરાવી પશુપાલકને મળતી સહાય આપવાનો પ્રયાસ કરવાનું જણાવ્યું હતું….