આંતરરાજ્ય ગેંગના બે સાગરિતો દાહોદમાં ઝડપાયા
યુપી,રાજસ્થાન સહિત 6 રાજ્યોમાં 70થી વધુ ગુનાઓ,
ભોપાલના બે આરોપીઓ ચોરીની બાઇક સાથે પકડાયા
દાહોદમાં ચોરી ની ફિરાક રહેતા અંતરરાજ્ય આરોપીને એક જાગૃત નાગરિકની સતર્કતાથી પકડી પાડતી દાહોદ બી ડિવિઝન પોલીસ
મળતી માહિતી અનુસાર બે આરોપીઓ જે ચોરીને ફિરાગમાં દાહોદ જિલ્લામાં ફરતા હતા જેમા જાગૃત નાગરિક માહિતી આપતા પોલીસ એક્શનમાં આવી અને બન્ને આરોપીને ઝડપી પાડીને એમની પાસેથી બે ચોરીની બાઇકો અને બંને આરોપીઓ પર અલગ-અલગ ગુનાહીત પ્રવૃત્તિ ના કેસ નોંધાયેલા છે આ બંને આરોપીઓ સામે વાળી વ્યક્તિને ભાનમાં લઈ તમે આટલું મોંઘુ ઝવેરાત સોના ચાંદી કેમ પહેરો છો અને કાઢી મૂકો, અને સામેવાળી નજર સમક્ષ તે જરાત ચોરી કરી લેતા હતા,તેમજ અવનવા કીમીઓ અપનાવી ચોરીને અંજામ આપતા હતા જ્યારે આજરોજ એક જાગૃત નાગરિક દ્વારા પોલીસને જાણ કરાતા બંને આરોપીઓને પોલીસે જૈલ ભેગા કર્યા છે….