સુરતના ફાલસાવાડી ગોલ્ડન પોઈન્ટ વિસ્તારમાં ટ્રાફિક

Featured Video Play Icon
Spread the love

સુરતના ફાલસાવાડી ગોલ્ડન પોઈન્ટ વિસ્તારમાં ટ્રાફિક
પર્વત પાટીયા અને બોમ્બે માર્કેટ તરફ જતાં નાના વાહનો માટે આયોજન
ટ્રાફિક વ્યવસ્થા વધુ સુગમ બનશે તેવી અપેક્ષા

સુરતના ફાલસાવાડી ગોલ્ડન પોઈન્ટ વિસ્તારમાં ટ્રાફિકને સરળ બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પર્વત પાટીયા અને બોમ્બે માર્કેટ તરફ જતાં નાના વાહનો માટે બ્રિજ પર ચડવા ખાસ કટ આપવામાં આવ્યો છે.

સુરત શહેરના ફાલસાવાડી ગોલ્ડન પોઈન્ટ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. પર્વત પાટીયા તેમજ બોમ્બે માર્કેટ તરફ જવા માટે હવે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર જેવા નાના વાહનોને બ્રિજ પર ચડવા માટે અલગ કટ આપવામાં આવ્યો છે. આ સુવિધાથી વાહનચાલકોને લાંબા ફેરા મારવાના નહીં પડે અને ટ્રાફિકનું દબાણ પણ ઘટશે તેવી આશા છે. ખાસ કરીને પીક અવર્સમાં થતા ટ્રાફિક જામમાં રાહત મળશે. સ્થાનિક વાહનચાલકો માટે આ નિર્ણય સહેલાઈ ભર્યો સાબિત થશે અને ટ્રાફિક વ્યવસ્થા વધુ સુગમ બનશે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *