તાપી : પોલીસે દારૂના જથ્થા સાથે એક મહિલાની ધરપકડ કરી
પોલીસે કામગીરીથી સોનગઢમા ચોરી છુપી દારૂ વેચાનારોમા ફફડાટ
સોનગઢ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલાની ધરપકડ કરી
સોનગઢના રમણીય પાર્ક પાછળના ટેકરા પાસે રહેતી સાનુ બેન ના ઘરે રેડ પાડી સોનગઢ પોલીસ એ વિદેશી દારૂ ના જથ્થા સાથે એક મહિલાની ધરપક કરી.પોલીસે 157,440 ના વિદેશી દારૂના જથ્થા ઝડપી પાડ્યો. મુદ્દા માલ મંગાવનાર અને પૂરો પાડનાર લિસ્ટેડ બુટલેગર સિકંદર શાંતુ ગામીત ને વોન્ટેડ જાહેર કરાયો. સોનગઢ PI એન.એસ ચૌહાણ અને અનિલ પાખરે સાથે અન્ય પોલીસ કર્મચારીઓ ની આ કામગીરી થી સોનગઢ મા ચોરી છુપી દારૂ વેચાનારોમા ફફડાટ
