સુરતની વરાછા પોલીસે જુગાર રમતા જુગારીઓને ઝડપ્યા

Featured Video Play Icon
Spread the love

સુરતની વરાછા પોલીસે જુગાર રમતા જુગારીઓને ઝડપ્યા
કુબેરનગરના પોપડા ખાતે જુગાર રમતા જુગારીઓ
18 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

સુરતની વરાછા પોલીસે કુબેરનગરના પોપડા ખાતે જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી હજ્જારોની મત્તા કબ્જે કરી હતી.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ એઆર વાળાની ટીમ પીએસઆઈ પીવી સોલંકી સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો ધર્મેન્દ્રસિંહ અને નિલેશભાઈને મળેલી બાતમીના આધારે વરાછા કુબેર નગરના પોપડા ખાતે દરોડા પાડી ત્યાંથી જુગાર રમતા જુગારીઓ મહેશ ઝીંઝાળા, હરેશ રાઠોડ, કેતન જોગડીયા, મંગા રાવળ અને લાલજી સોલંકીને ઝડપી પાડી તેઓ પાસેથી 18 હજારથી વધુની મત્તા કબ્જે કરી તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *