સુરતની ઉત્રાણ પોલીસે ચોરાયેલી બાઈકો કબ્જે કરી

Featured Video Play Icon
Spread the love

સુરતની ઉત્રાણ પોલીસે ચોરાયેલી બાઈકો કબ્જે કરી
ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢાને ઝડપ્યો
ચોર દિનેશ ઉર્ફે દિનીયો હરસીંગ બિલાલા સોલંકીને ઝડપ્યો

સુરતની ઉત્રાણ પોલીસે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢાને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલી બાઈકો કબ્જે કરી હતી.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા, મદદનીશ પોલીસ કમિશનર આહિરની સુચનાને લઈ પીઆઈ એસબી પઢેરીયા અને એનજી પટેલની ટીમ પીએસઆઈ આરડી ધાધલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો કિરણસિંહ અને અહેકો સમીરભાઈને મળેલી બાતમીના આધારે ઉત્રાણ પોલીસ મથકમાં વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા વાહન ચોર દિનેશ ઉર્ફે દિનીયો હરસીંગ બિલાલા સોલંકીને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલી ત્રણ મોટર સાઈકલ અને મોબાઈલ કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યાવહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *