સુરત: એસએમસી સંચાલિત રાંદેરનું હેલ્થ સેન્ટર વિવાદમાં

Featured Video Play Icon
Spread the love

સુરત: એસએમસી સંચાલિત રાંદેરનું હેલ્થ સેન્ટર વિવાદમાં
હેલ્થ સેન્ટરમાં સફાઈ કામદારે કર્યું સગર્ભાનું ચેકિંગ
સફાઈકર્મી નર્સનું કામ કરતી હોવાનો વીડિયો આવ્યો સામે

સુરત મહાનગર પાલિકાનો રાંદેર હેલ્થ સેન્ટર વિવાદમાં આવ્યો છે કારણ કે સફાઈ કામદાર સગર્ભા સ્ત્રીઓની રૂટિન ચેકઅપ કરાઈ રહ્યા છે.

સુરત મહાનગર પાલિકા સંચાલિત રાંદેર હેલ્થ સેન્ટરમાં સફાઈ કામદાર સગર્ભા સ્ત્રીઓ રૂટિન ચેકઅપ કરી રહ્યા હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા વાયરલ થયો છે. સામાન્ય રીતે સગર્ભા સ્ત્રીઓ રૂટિન ચેકઅપ નિષ્ણાંત નર્સ કરતા હોય છે જે નિષ્ણાંત નર્સ દ્વારા બ્લડ પ્રેશર અને વજન અંગેની મહત્વની માહિતી ફાઈલમાં લખતા હોય અને તે માહિતી હેલ્થ સેન્ટરના મેડિકલ ડોક્ટરને આપવાની હોય છે. જે માહિતી પ્રમાણે મેડિકલ ડોક્ટર જરૂરી પરિક્પશન લખી દવાઓ આપે છે પરંતુ અહીં કાંઈક અલગ જ નજરનું જોવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *