સુરત એલસીબી ઝોન-1એ સલાબતપુરા પોલીસ મથકમાં

Featured Video Play Icon
Spread the love

સુરત એલસીબી ઝોન-1એ સલાબતપુરા પોલીસ મથકમાં
બે વર્ષથી ઠગાઈના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપ્યો

સુરત એલસીબી ઝોન વનની ટીમે સલાબતપુરા પોલીસ મથકમાં બે વર્ષથી ઠગાઈના ગુનામાં વોન્ટેડને ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનર ઝોન વન ના આદેશને લઈ સુરત એલસીબી ઝોન વનની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સલાબતપુરા પોલીસ મથકમાં બે વર્ષથી 19 લાખ 16 હજારથી વધુની છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપી એવા મુળ અમરેલીનો અને હાલ પુણા સીતાનગર ચોકડી પાસે રહેતા દિલીપ ઉર્ફે ગોપાલ શર્મા વાલજી જીકાદરાને ઝડપી પાડી તેનો કબ્જો સલાબતપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *