સુરત સાયબર ક્રાઇમની આંતરરાષ્ટ્રીય ‘મિલન દરજી ગેંગ’ પર કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

સુરત સાયબર ક્રાઇમની આંતરરાષ્ટ્રીય ‘મિલન દરજી ગેંગ’ પર કાર્યવાહી
ગુજસીટોક હેઠળ નાસતો ફરતો વધુ એક આરોપી ઝડપાયો
સાયબર ક્રાઈમ સેલના ડીસીપીએ વધુ માહિતી આપી

સુરત સાયબર ક્રાઈમની ટીમે ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરતમાં સાયબર ક્રાઈમ આચરનાર ટોળકીઓ સામે સાયબર ક્રાઈમની ટીમે તપાસ હાથ ધરી હતી. અને એક સાયબર ક્રાઈમ આચરતી ટોળકી સામે ગુજસીટોક એટલે કે ગુજરાત કન્ટ્રોલ ટેરીરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ હેઠળ ગુનો નોંધ્યો હતો આ ગુનામાં અગાઉ કેટલાક આરોપીઓની સુરત સાયબર ક્રાઈમની ટીમે ધરપકડ કરી નાસતા ફરતા વધુ એક આરોપીને સુરત સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યો હતો. જે અંગે સાયબર ક્રાઈમ સેલના ડીસીપીએ વધુ માહિતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *