અમરેલી: બગસરામાં શરદ પૂનમની રંગ રાત્રીનું ભવ્ય આયોજન કરાયું
વાંજા સમાજના પાર્ટી પ્લોટ ખાતે રંગ રાત્રીનું ભવ્ય આયોજન કરાયું
બગસરા શહેર માંથી બોહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા
અમરેલી: બગસરા શહેરમાં વાંજા સમાજના પાર્ટી પ્લોટ ખાતે શ્રીરામ ગૃપ દ્વારા શરદ પૂનમની રંગ રાત્રીનું ભવ્ય આયોજન કરાયું..
બગસરા શહેરમાં વાંજા સમાજના પાર્ટી પ્લોટ ખાતે શ્રીરામ ગૃપ દ્વારા શરદ પૂનમની રંગ રાત્રીનું ભવ્ય આયોજન કરાયું.. ઘણા વર્ષો પછી રાસ ગરબાનું આયોજન થતું ખૈલયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા,શરદ પુનમની રઢીયાળી રાત્રે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવીશ્રીરામ ગૃપ દ્વારા ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા ઈનામો એનાયત કરવામાંઆવ્યા,મામલતદાર પ્રશાંત ભીંડી તાલુકા ભાજપ પ્રમુખ પ્રદિપ ભાખર સહકારી અગ્રણી રશ્વિનભાઈ ડોડીયા સહિત મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા
